ચા એક કપ - ચા એક વ્યથા

(14)
  • 6.3k
  • 4
  • 1.2k

 અલી કાવ્યા !કયા છે? એ આ રહી આવી બેટા એક કપ ચા ... બાપુજી બસ કેટલી વખત ચા પીવા ની ખબર છે તમને સવારથી અત્યાર સુધીમાં ચાર કપ ચા પી ગયા છો .આ ઉંમરે આટલી ચા સારી નથી. હા હવે મને શિખામણ ન દે ચા માંગુ છું એટલે તરતજ ભાષણ આપવા લાગે છે તારા થી ચા બનાવી શકાય તેમ હોય તો બનાવી આપ સમજીને ગુસ્સામાં ગોવર્ધનરામ કાવ્યા ને ખખડાવતા બોલી ગયા હતા. હમેશા ભાષણ .આ લો ચા બાપુજી નથી જોઈતી ચા જા લઈ જા .સોરી બાપુજી ભૂલ થઈ ગઈ હવે નહિ બોલું બસ .લો આ ચા પી લો સાથે આ