પ્રિયેશબ્દોથી હું વસુ તારે હૈયે,લખીને ભાવથી પામું તને પ્રિયે, ફલક પર તારી યાદોને શોધું પ્રિયે,બનીને દિવાનો ચારેકોર તને પામું પ્રિયે, રહી તારા મનમાં હું રાજ કરું પ્રિયે,એ જ ભાવ સાથે આખું જીવન વિતાવું પ્રિયે, શરમાળ તારી નજરોને વધુ શરમાઉં પ્રિયે,લાગણીના બંધને મજબૂત બનાવું પ્રિયે, હૈયે તારે પ્રેમના મોજા ઉછળે પ્રિયે,એ જ મોજાઓની ભીનાશને હું પામું પ્રિયે, લખીને મનના દરેક ભાવને આજે પ્રિયે,અંતરનો ઉમળકો દર્શાવું પ્રિયે, સદાય તું મારી સમીપ રહે પ્રિયે,તારા અધર પર મારુ જ નામ રહે પ્રિયે, શબ્દકોષના શબ્દો પણ ઓછા પડે પ્રિયે,એટલી ભાવનાઓ મનમાં લઈને બેસું પ્રિયે..મિત્રો સાથે દિવાળી બાળપણની મીઠી યાદો વાગોળતા,સઘરેલાં આપણા સ્મરણો મળ્યા.. દિવાળીની તારીખ