ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૬)

  • 2.8k
  • 1.3k

આત્મીયતાજેના આવવાથી ફેલાયો ધરતીપર નૂર,મારા મુહંમદની મિલાદ આવી રહી છે, ખુશીઓથી ઝૂમી ઉઠ્યું છે આ જગ,મારા આકાની મિલાદ આવી રહી છે, જેમણે બતાવ્યો પરચો કરી ચાંદના બે ટુકડા,અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે, જીવન જીવીએ એમના બતાવ્યા રસ્તે ચાલી,હજરત મુહંમદ મુસ્તફાની મિલાદ આવી રહી છે, રાખો આત્મીયતા એમની બતાવેલી દિશા પર,અમન સુકુન ફેલાવનાર આકાની મિલાદ આવી રહી છે, સત્ય, બંદગી ને દુઆ જીવનમાં ઉતારો,અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે..હું સ્વાર્થી છું..તને ફક્ત મારી જ માનું છું,તને દિલથી અનહદ ચાહું છું,એટલે જ લોકો કહે છે,હું સ્વાર્થી છું.. પળે પળમાં તને અનુભવું છું,તને પામવાનો સ્વાર્થ સેવુ છું,એટલે જ લોકો કહે છે,હું સ્વાર્થી