આગળના ભાગમાં તમે જોયુ કે ભાવનગર જિલ્લાના નાનકડા ગામના ખેડુતનો દિકરો ધો. ૧૨ મા ભાવનગર જિલ્લાંમા પ્રથમ ક્રમાંકે પાસ થાય છે. બીજી બાજુ ભાવનગરનાજ એક ઉધોગપતિની દિકરી પણ ધો. ૧૨ મા ભાવનગર જિલ્લામાં દ્રિતિય ક્રમાંકે આવે છે. બન્નેના સપના એક જ હોય છે. અમેરીકા જઇને આગળનો અભ્યાસ કરવો અને તેના માટે માતા-પીતા પાસેથી પર્મિશન લેવી તો જોઇએ આગળ કે પ્રિયાંશ અને પ્રિયાંશીને તેમના માતા-પીતા પર્મિશન આપે છે કે નહી. --------------------------------------------------------------------------------------- પ્રિયાંશ અને તેના બા-બાપુજી અને આખુ ગામ આજે બધા જ બોવ જ ખુશ છે. ભગવાનભાઇએ સાંજ માટે ખાસ તેનાજ ખેતરની ઓર્ગનિક કેસર કેરી લાવીને તેનો રસ બનાવે