ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૫)

  • 3.2k
  • 2
  • 1.3k

પ્રિયેના નામમારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે, સુખ મળે કે પછી મળે મને દુઃખ,મારે તો મારી હર શામ તારે નામ કરવી છે, આપી પ્રેમનું પુષ્પ તને દિલની વાત કહેવી છે,મનમાં ઉમળતી ખુશીઓને તારે નામ કરવી છે, રાખી સંબંધ પ્રેમનો તને મારી બનાવવી છે,જીવનની મારી ઈચ્છા મારે હવે પુરી કરવી છે, 'ઇલ્હામ' થાય છે મને કે તું પણ મને ચાહે છે,બસ તારા મુખેથી એ પ્રેમભરી વાત સાંભળવી છે મારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે..પ્રેમવસી ગયા તમે દિલમાં,એ જોઈ નફરત ભાગી ગઈ, બગડેલા મારા વિચારોમાં,શુદ્ધિ આવી