ખૂની -૪

(65)
  • 3.6k
  • 10
  • 1.3k

હુ અને રાજુ બંને કાજલને મળવા તેની ની કોલેજ જવા નીકળ્યા રસ્તામાં રાજુ ના મનમાં ઘણા વિચારો આવતા અને મને કહેતો ભાવલા કેમ કાજલ આને મળવા ગઈહસે ? શું કાજલ આપણી મદદ કરી રહી છે ? કઇ સમજાતું નથી શુ થઈ રહિયું છે આ વાતો વાતો મા કોલેજ પહોંચી ગયા ત્યાં જઈને ખબર પડી કે કાજલ થોડા દિવસો થી કોલેજ નથી આવી આ વાત સાંભળી મને અને રાજુ બંને ને જટકો લાગ્યો મે સાથે સાથે મનોજ વિશે પણ પૂછી લીધું એ પણ એટલાજ દિવસ થી કોલેજ નથી આવેલો . હવે તો મને પણ શંકા થવા લાગી કે સાચેજ મનોજ અને