બેઈમાન - 14

(334)
  • 9.8k
  • 24
  • 5.9k

અત્યારે રાતના નવ વાગીને ઉપર પાંત્રીસ મિનિટ થઇ હતી. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી. દિલીપે આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...કેપ્ટન દિલીપ સ્પીકીંગ !’ એણે કહ્યું. ‘હું સબ ઇન્સ્પેક્ટર અમરજી બોલું છું મિસ્ટર દિલીપ !’ ‘બોલ....!’ ‘એ પોતાના અસલી રૂપમાં, એક બ્રીફકેસ લઇ સ્કૂટર પર બેસીને ઘેરથી નીકળી ચૂક્યો છે.’ ‘ગુડ...!’ દિલીપ બોલ્યો, ‘એનો પીછો તો થાય છે ને ?’