ધરબાયેલી સંવેદના - ભાગ ૪

(84)
  • 3.5k
  • 17
  • 2.2k

સરલાબહેન:- "ચાલો બધા જમવા બેસી જાવ."હસમુખભાઈ:- "રસોઈની શું સુગંધ આવે છે..!"મહેશભાઈ:- "હા મોઢામાં પાણી આવી ગયું."પાર્વતીબહેન:- "હું પીરસુ છું. કેજલ,મીત, પૃથ્વી, બધા બેસી જાવ. અરે પણ ચકુ ક્યાં છે?"સરલાબહેન:- "એના રૂમમાં છે. હું બોલાવી લાવ છું."સરલાબહેન મેઘાના રૂમનો દરવાજો ખખડાવે છે.સરલાબહેન:- "મેઘા દરવાજો બંધ કરી શું કરે છે? ચાલ તો જમી લે."સરલાબહેનનો અવાજ સાંભળી મેઘાએ વિચાર્યું  "નહિ....નહિ....મમ્મી પપ્પાને જરાય ન ખબર પડવી જોઈએ." મેઘા:- "મમ્મી હું પાંચ દસ મિનિટમાં આવું છું."મેઘા મોઢું ધોઈ નીચે આવે છે. મેઘાનો ઉતરેલો ચહેરો કોઈથી છાનો ન રહ્યો.મીત:- "શું થયું ચકુ?""કોઈ પણ વાત હોય તો અમને બોલ. તું આટલી ઉદાસ કેમ છે?" સરલાબહેન પ્રેમથી બોલ્યા.મેઘા બધાની