કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૭

(100)
  • 4.1k
  • 6
  • 1.8k

પ્રકરણ ૧૭મોના બેને નીકીને ફોન કરી નીકીને કહ્યું, "બેટા, વિશ્વાસ કાલે ઘરે આવવાનો છે તો તું પણ રીડીંગ કરવા અને ઘરે આવજે.""હા આંટી. પણ કાલે નહીં ..કાલે તમે મનભરીને વાતો કરજો અને હું પછીના દિવસે આવીશ." નીકીએ હસીને કહ્યું."હા. પણ જરુરથી આવજે અને આખો દિવસ રહેવાય તેમ આવજે."મોનાબેન વિશ્વાસ આવે ત્યારે તેની સાથે શું વાત કરવી અને નીકીના મનની વાત કેમ બહાર લાવવી તેની પર વિચારવા લાગ્યા.બીજા દિવસે વહેલી સવારથી મોનાબેન વિશ્વાસના આવવાની કાગડોળે રાહ જોતા હતાં. બપોર પછી વિશ્વાસ આવ્યો અને તેને જોઇને મોનાબેન ખુશ થઇ ગયા. વિશ્વાસ પણ આટલી બધી હરખઘેલી થયેલી તેની મમ્મીને જોઇને વિચારવા માંડયો.વિશ્વાસે સાંજે