સમજણ આપતો પ્રેમ

(15)
  • 1.7k
  • 3
  • 621

પરી અને રાજકુમાર વનમાં ફરતા ને કુદરત ની આ અનોખી અદ્ભૂત દુનિયા ધનુષિ ને ભોળી આંખો થી અંતરાત્મા થી નિહાળતા ને મન મન હરખાતાં, ત્યાં, તો, અચાનક જ પરી ની નજર એક સોડે કળા એ રૂપ નો સાગર ભરી મલકાતાં હરખાતાં ખીલતાં એક લાલ ગુલાબ પર પડી, ) ને જોતાં જ પરી પરી : કેટલું મસ્ત ને સોહામણું છે આ પ્રેમી રંગ થી ભરિયુ આ લાલ ગુલાબ કેટલુંક રૂપાળું છે? ને !? ને તેટલું'જ પ્રેમાળ પણ, છે? રાજકુમાર : હા, સાચે જ ઘણું !જ પ્યારું છે, પરી : હું , ચૂંટી લવ? રાજકુમાર : તારે, એ જોઈએ છે? પરી :