મારો જુજુ ભાગ 2

(36)
  • 3.5k
  • 7
  • 1.2k

મારો જુજુ... ભાગ 2... એક મહીના જેટલો સમય પસાર થઈ ગયો. આખરે મેં વિચારી લીધું કે આજ હું મારા દિલ ની વાત એના સમક્ષ કહી ને જ રહીશ.બસ પછી તો શુ હતું મારુ મન તો જાણે આસમાન માં વિહરવા લાગ્યું. એ વીચાર થી જ હું એટલી ખુશ હતી કે ક્યારે સ્કૂલ પહોંચું ને ક્યારે મારા દિલ ની વાત એને કહું..... પછી તો મન માં થયું કે આટલી મોટી વાત એને કહેવા જઇ રહી છું. ક્યાંથી વાત કહેવાનું ચાલુ કરું? કેવી રીતે કહું? સુ કહું??મનમાં તો જાણે પ્રશ્નો ની ભરમાર