વીર પુત્ર

(25)
  • 4k
  • 8
  • 1.4k

     અજવાળું થશે...હજારોવાર થશે.   નવી પ્રભાત સંગ એક આશ સાથે થશે...     પંખીઓનો કલરવ કાયમ રહેશે      ભલે શિકારી એકાદ તીર મારશે..      ભારતભૂમિ છે વીર સપૂતોની   એક થી એક ચડિયાતા પાકશે.     બપોરનો સમય હતો. બસમાંથી વીરેન્દ્ર કૂણું કૂણું નાનું ઘાસ જે ધરતીની કાયા પર ચુંદડી બની પથરાઈ ગયું હતું એને જોય રહ્યો. ખેતરો પાકથી લહેરાય રહ્યા હતા. બસ આ છેલ્લું સ્ટોપ... પોતાનું ગામ.. એ ઉતર્યો. ભીની માટી ની મ્હેક એણે હાથમાં થોડી માટી લઈ તેની સુગંધ અંગે અંગમાં ભરી લીધી. કેટલા વર્ષે... પોતાના ઘરે જઈ રહ્યો હતો. ગામની ભાગળે...પહોંચ્યો. કેટલીય યાદો ત્યાં સમાયેલી હતી. કલાકો