બ્લાઇન્ડ ગેમ (ભાગ-૯) ગૂંચવાયેલું વ્યક્તિત્વ

(97)
  • 4.1k
  • 5
  • 1.9k

નવલકથા - બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...) પ્રકરણ - ૯ (ગૂંચવાયેલું વ્યક્તિત્વ) ધર્મેશ ગાંધી dharm.gandhi@gmail.com (પ્રકરણ-૮ માં આપણે જોયું કે... ઢળતી સાંજે અરમાન જયારે લથડતી ચાલે પાછો ફરે છે ત્યારે નશાની હાલતમાં ખુન્નસે ચઢીને એલાન કરી દે છે કે આતંકી કુરેશી ભલે એની અથવા અર્પિતાની હત્યા કરી નાખે, પરંતુ એક દયાળુ સી.એમ.ના મર્ડરનો પ્લાન એ સફળ નહિ થવા દેશે; સ્પર્ધા માટે એ વાર્તા સબમિટ જ નહિ કરશે. જયારે નવ્યા અરમાનને જણાવે છે કે એમની વચ્ચે ‘અર્પિતા’ નામની એક અડચણ છે. અરમાન સળગતી આંખે બબડાટ કરે છે, ‘બેવફાઈથી મને સખ્ખત નફરત છે...’ હવે આગળ...)‘અલખ-નિરંજન...’ હઝરત કુરેશીનો અવાજ ફોન ઉપર