રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 9

(26)
  • 4.5k
  • 8
  • 1.8k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- યોજના થી આયોજન સુધી કાર્ય પડ્યું છે,પાર!! રાધામાધવ મિલન નો શું હશે રોહિણી મા નો પ્રતિભાવ??? હવે, આગળ : રાધા વર્ણન નું સંગઠન, એનું પ્રબળ આયોજન, અને, યોજના નું સફળ મનોમંથન આ, બધું અલગ પ્રયોજન થી જ પાર પડ્યું હતું. મહેલ નાં દરેક સદસ્યો નાં અલગ અલગ પ્રયોજન હતાં, આ યોજના પાછળ. રુક્મણી સહિત તમામ રાણીઓ ની પત્ની તરીકે, ની એક અલગ ચિંતા, થોડીક હૈયે શંકા અને કુશંકા, દેવકીમા ની પોતાનાં લાલા નાં બાળપણ નેં જાણી અનેં એનેં સંતોષ થી જીવવા ની ઘેલછા. સુભદ્રા નેં પણ, આ, મંગલમિલન અનેં અલૌકિક વાતાવરણ માં વિહરવા નું પ્રયોજન.