સફરના સાથી ભાગ -5

(69)
  • 4.8k
  • 7
  • 2.7k

......બે મહિના પછી, આજે બધા ને છેલ્લુ પેપર છે. પેપર પતે એટલે બધા ઘરે જવા માટે તૈયારી સાથે આવ્યા છે. બધા ને સાથે દુઃખ પણ છે કોલેજ લાઈફ એન્જોય ની લાઈફ હવે પુરી જશે. અને ફરી હવે બધા ફ્રેન્ડસ ક્યારેય મળશે કે નહી એ પણ કોઈને ખબર નથી. આ બધા વચ્ચે વિવાન અને તેનું ગૃપ બધા પેપર પુરૂ થાય એટલે મળવાના છે. પેપર પુરુ થતા બધા મળે છે અને છુટા પડે છે. છેલ્લે સુહાની અને વિવાન એકલા મળે છે. બંને થોડા અપસેટ હોય છે કારણ કે હવે બે મહિના પછી સુહાની નુ લંડન જવાનું ફિકસ થઈ ગયું છે. જ્યારે વિવાન