વ્હાઇટ ડવ ૧૪

(141)
  • 3.8k
  • 10
  • 2.7k

કાવ્યાના જીવમાં હવે જીવ આવ્યો હતો, બાજુમાં ઊભેલા શશાંકને જોઇને...એ ચીસો પાડવા લાગી. કે તરતજ શશાંકે એનો હાથ કાવ્યાના મોઢા પર મૂકી દીધો.“અવાજ નહિ કર” ધીરેથી બબડીને શશાંક કાવ્યાને લગભગ ખેંચીને ત્યાંથી દૂર લઈ ગયો. “એ આત્માઓ સૂઈ રહી હતી. એમને જગાડીને ખોટી આફત શું કરવા વહોરવાંની..? ક્યારે આપણે ભાગી જવું એ પણ ખબર હોવી જોઈએ...!” “પણ, આટલું ભયાનક દ્રશ્ય! મેં મારી જિંદગીમાં આવું કદી...આવી કલ્પના પણ નથી કરી...એ ઝાડ!!” કાવ્યા રડી પડી. “કમોન યાર! સારી વાત એ છે કે આપણે સેફ છીએ. ઓકે!” શશાંક એને દૂર લઈ ગયો...એ લોકો આગળ ઘણું ચાલ્યા છતાં ગાડી ના મળી. જે બાજુથી શશાંક