હેશટેગ લવ ભાગ - ૧૦

(93)
  • 5.1k
  • 10
  • 2.3k

"હેશટેગ લવ" ભાગ -૧૦બીજા દિવસે અજયને મળવાનું હતું અને એટલે જ હું વહેલી સુવા માટે રૂમમાં ચાલી આવી પણ મને આખી રાત ઊંઘ જ ના આવી, કેટ કેટલાય વિચારોએ મારા મગજ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. "અજય કેવો હશે ? શું એને પણ મારા પ્રત્યે પ્રેમ હશે ? એને શું ગમતું હશે ? શું હું એને પસંદ આવીશ ? અત્યાર સુધી તો અમે અચાનક જ મળ્યા. પણ અમારી આ મુલાકાત તો બન્નેની મરજી દ્વારા યોજાવવાની છે. શું થશે આ મુલાકાતમાં ?" નીંદ પણ નહોતી આવતી. પડખા બદલી બદલીની હું બેડ ઉપર આળોડી રહી હતી. શોભના લોકો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે મેં