ફેસબુક ની આડ માં - (ભાગ-1)

(19)
  • 3.1k
  • 6
  • 1.1k

ફેસબુક વિષય પર ઘણી સ્ટોરી લખાઈ રહી છે અને વાંચકો ને એ પસંદ પણ પડી રહી છે...એ વિષય ને જ આગળ લઈને એનાં પર કંઈક વિચાર આવ્યો ને બસ લખવાનું શરૂ કરી રહી છું...રાત્રે 12 વાગે...ઝિંગલ બેલ જેવી રિંગટોન નો અવાજ સંભળાયો... એટલે ધીમા અવાજ માં સીમા બોલી...એ ય આ તારો ફોન સાઇલેન્ટ રાખ ને ...રાત ની શાંતી માં એનો અવાજ વધુ સંભળાય...મમ્મી ને ખબર પડશે તો.....ને બસ એ અટકી ગઈ... હા...એ તો એલાર્મ રાખવામાં ભૂલ થી ફોન જનરલ મોડ માં થઈ ગયો હશે... તો....બેન થોડું ધ્યાન રાખો.... મમ્મી ની ખબર છે ને... હા આ એ સમય ની