સુખી થવાના સરળ રસ્તા....

(19)
  • 3k
  • 5
  • 898

માનવીને જીવનમાં શું જોઈએ છે? દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે. મનુષ્ય સુખ અને સફળતા તેના જીવનમાં ઈચ્છે છે . કોઈને દુખી થવું નથી . બધા સુખને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ એ પણ હકીકત છે કે સુખ મેળવવા જાઓ તેમ તેમ તે દુર થાય છે. સુખ ક્યાં છે? સુખ શું છે ? ​​ “સુખી થવા માટે શાની જરૂર છે?” થોડાં વર્ષો પહેલાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અમેરિકાના લોકોને એક સર્વેમાં આ સવાલ પૂછવામાં આવ્યો. બધાએ એનો અલગ અલગ જવાબ આપ્યો. જેમ કે, ૮૯ ટકા લોકોએ કહ્યું કે સારી તંદુરસ્તીથી સુખ મળે છે. જ્યારે કે ૭૯ ટકા લોકોએ સારા