સફરના સાથી ભાગ -4

(73)
  • 5k
  • 6
  • 2.6k

સુહાની હજુ સુધી બધું શાંતિથી સાભળતી હતી પણ પછી તે એકદમ રડવા લાગી. અને તેને વિવાન ના ખોળામાં માથું ઢાળી દીધું. વિવાન થોડો ગભરાઈ ગયો. એને થયું મે કહ્યુ એટલે તે રડવા લાગી. મારા કારણે તે રડી. પછી તેને પાણી આપીને શાંતિ થી પુછે છે. તેના અચરજ ની વચ્ચે સુહાની કહે છે "વિવાન આઈ લવ યુ ટુ સો મચ...." મારું પણ તારા વિના રહેવું શક્ય નથી..... પણ ....આપણુ સાથે રહેવું શક્ય નથી...મતલબ આપણા મેરેજ શક્ય નથી બકા. સુહાની કહે છે મારા ઘરેથી ક્યારેય આ મેરેજ માટે તૈયાર નહીં થાય...ખાસ કરીને મારા પપ્પા અને મારો ભાઈ. તે લવ મેરેજ અને એ