મૃગજળ - પ્રકરણ - 21 ( ધ એન્ડ)

(234)
  • 6k
  • 14
  • 2.3k

બીજી સવારે નયન, દિપક અને ઇન્સ્પેકટર જાડેજા ત્રણેય બોલવાની હાલતમાં આવ્યા હતાં. એક તરફ ઇન્સ્પેકટર અમરને ધવલના વારંવાર ફોન આવતા હતા. ઇન્સ્પેકટર અમરે ધવલને કહ્યું કે કરણને હવે બધી વાત કહી દેવી માત્ર દિપક વિશે જાણ ન કરવી. આ બધું ઇન્સ્પેકટર અમર અને નયને ખુલ્લું પાડ્યું એમાં નયન અને દિપક પણ સાથે હતા એટલે ઘવાયા બસ એટલું જ કહેવું. ઇન્સ્પેકટર અમરે નાથુરામને એક ટેપ રોકોર્ડર લાવવા કહ્યું. નાથુરામ રેકોર્ડર લઈ આવ્યો એટલે ઇન્સ્પેકટર અમર એ રૂમમાં ગયો જયાં દિપક, નયન અને ઇન્સ્પેકટર જાડેજા હતા. "ગુડ મોર્નિંગ સર." અમરે ઇન્સ્પેકટર જાડેજાના બેડ સામે