કેબલ કટ - પ્રકરણ ૩૫

(92)
  • 2.8k
  • 4
  • 1.4k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૫સાયબર એક્ષપર્ટ ખાન સાહેબને મેઘાના મોબાઇલ નંબર પરથી ડેટા મેળવી રીપોર્ટ આપે છે અને ટીમની સામે તેની પર ચર્ચા કરે છે.સાયબર એક્ષપર્ટ સૌરીન ટીમની સામે રીપોર્ટ આપતા કહે છે, "બબલુના મર્ડરના સ્પોટ પાસે મેઘા અને તેના મિત્રના મોબાઇલ લોકેશન મળી આવ્યા છે. મેઘાના નંબર પર બબલુના ફોનનો કોઇ ડેટા નથી પણ બબલુના મર્ડરના દિવસે ઘણી બધી વખત મેઘા અને તેના મિત્ર વચ્ચે વાતચીત અને મેસેજ શેરીંગ થયા છે.""પણ ..તેનો એ મિત્ર છે કોણ ? " ખાન સાહેબ ઉતાવળા સ્વરે પુછે છે."તે ખરેખર કોણ છે એ ખબર નથી પણ મોબાઇલ નંબર ટ્રેસ