હેશટેગ લવ - ભાગ -૯

(96)
  • 4.6k
  • 10
  • 1.9k

"હેશટેગ લવ" ભાગ -૯અજયના મળે એક અઠવાડિયું વીતવા આવ્યું. પણ રોજ એ મળશે એ આશાએ સવારથી સાંજ થવા લાગી. પણ એ દેખાયો નહિ.એક દિવસ કૉલેજથી નીકળી હું હોસ્ટેલ તરફ જઈ રહી હતી. આજે મેઘના થોડી વહેલી નીકળી જવાની હતી. હું ગેટની બહાર નીકળી હોસ્ટેલના રસ્તા તરફ ચાલતી હતી ત્યાં જ એક અવાજે ગેટ પાસે જ મને રોકી લીધી. "એક્સકયુઝમી.. ".એ આવાજ કાને પડતાં મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. એ અવાજ અજયનો જ હતો. એક અઠવાડિયાથી જેનો આવાજ સાંભળવા તરસી ગઈ હતી એ અવાજ અચાનક કાને આવતાં જ એક અલગ રોમાંચનો અનુભવ થયો. મેં તરત પાછું વળીને જોયું. સામે પર્પલ શર્ટ અને