વ્હાઇટ ડવ 10

(143)
  • 4.9k
  • 11
  • 3.4k

( દિવ્યા ફરીથી કાવ્યા સાથે વાત કરે છે. આ વખતે એ સિસ્ટર માર્થાનું નામ લે છે. કાવ્યા એને સિસ્ટર વિશે પૂછે છે પણ દિવ્યા કંઈ કહ્યા વિના ચાલી જાય છે. શશાંકના કહેવા પર કાવ્યા એની મમ્મીને દિવ્યા વિશે પૂછે છે...) માધવીબેન દિવ્યા વિશે બીજી વાતો કહેતા ગયા અને કાવ્યાને કંઇક યાદ આવી રહ્યું... કાવ્યા મને બચાવ... કાવ્યા... મારી મદદ કર આવું ઘણી વખત એણે સપનામાં સાંભળ્યું હતું. હા, એક ધૂંધળી છાયા જેવી જે છોકરી એના સપનામાં આવતી હતી એ, એ પોતે નહીં દિવ્યા હતી. એની જુડવા બહેન દિવ્યા. વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ, જે એના સપનામાં આવતી હતી એ અત્યારની જૂની