અ ડિફરન્ટ રિલેશન - ૩

(25)
  • 1.5k
  • 6
  • 621

આરોહી અનિકેત ને ભણવામાં મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. અનિકેત રોજ કઈક ને કઈક કારણસર આરોહી પાસે જઈને બેસી જાય છે. આરોહી અનિકેત સાથે સહજતાથી વાત કરતી અને એ પણ કામ પુરતી જ.  આ વાત અનિકેત ને વધુ ખૂંચતી કે આરોહી તેને પ્રાથમિકતા નથી આપી રહી.  તે બધા મિત્રો ને એમ કહેતો ફરતો કે આરોહી તેની પ્રેમિકા છે જે વાતથી આરોહી અજાણ હતી. એમાં પણ એક અજાણ્યે થયેલી ઘટનાએ આ વાત પર બીજાની નજરો મા મહોર લગાવી દીધી. થયું એવું કે એક દિવસ આરોહી અને તેની બહેનપણીઓએ નજીક ના સિનેમા હોલમાં જોવાનું નક્કી કયુઁ.  અનિકેત પણ તેના મિત્રો