શૈલી

(28)
  • 3.2k
  • 1
  • 1k

શૈલી અને એની શાલિની માસી ની ઉંમરમાં બસ દસેક વર્ષનો જ ફેર હતો. એની મમ્મી અને શાલીની માસી બંને પિતરાઇ બહેનો હતી. પણ પ્રેમ અને વ્યવહાર સગી બહેનો કરતાં પણ વધારે હતો. શાલિની જે કોલેજમાં પ્રોફેસર હતી એ જ કોલેજમાં શૈલીએ એડમિશન લીધું હતું. શૈલીને પણ માસી સાથે એવું જ બનતું જાણે માસી ભાણી નહિ પણ બહેનપણીઓ હોય. શાલિની માસી મારા પણ ખાસ મિત્ર બની ગયાં હતા ... કેટલાયવખત મને માસી તેમણે કરેલા સંઘર્ષ ની વાતો કરતાં .... શાલિની આધુનિક નારી હતા. લગ્ન ભંગ થયા પછી હજી સુધી એ કોઈ સાથે જોડાઈ નહોતી. અને કદાચ