અધૂરા પ્રેમ ની અધૂરી.....

(32)
  • 2.9k
  • 8
  • 756

તમને થશે કે શીર્ષક મેં અધૂરું કેમ રાખ્યું છે? શું કાયમ પ્રેમ અધૂરો જ રહેતો હશે ? જેમણે પ્રેમ પ્રાપ્ત કરી લીધો હશે તેમનો જવાબ ના હશે અને જેમના પ્રેમ ની પૂર્તિ નથી થઇ એ જવાબ નહિ વિચારતા હોય પણ પોતાના એ પ્રેમ પ્રસંગો જે પૂર્ણ નથી થઇ શક્યા એને વાગોળતા હશે.મારુ માનવું છે કે પ્રેમ ક્યારેય પણ અધૂરો નથી હોતો એ પૂર્ણવિરામ મૂકી ને જ જાય છે અને જો અલ્પવિરામ આવ્યું હોય તો પ્રેમ હજી પૂર્ણ થયો જ નથી.પ્રેમ તો પૂર્ણ જ હોય છે....અધૂરી તો આપણી ઈચ્છાઓ રહી જાય છે, પ્રસંગો રહી જાય છે, વાતો રહી જાય છે, મિલન