પહેલી નજર નો પ્રેમ

(65)
  • 3.8k
  • 17
  • 1.1k

નોંધ : આ વાર્તા માં વાપરેલ નામ, સ્થળ અને સારાંશ કાલ્પનિક છે જેનો વાસ્તવિક જીવન માં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ સંબંધ નથી. .....️ પ્રેમ,બહુ જાણીતો શબ્દ. સાચો પ્રેમ થઈ જાય તો જીંદગી બની જાય ને ખોટો થાય તો જીંદગી બરબાદ પણ થઈ જાય. પણ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, થાય ત્યારે ખબર ના પડે કે સાચું શું ન ખોટું શું? .... એ શિયાળા ની રાત્રી, ઠંડી કદાચ ૧૬ સે. હશે, ઠંડો પવન હતો, કોઈક બોલે તો પણ દૂર સુધી સંભળાય એવું શાંત વાતાવણ હતું. રસ્તાઓ સૂમસામ હતાં. કોઈ માણસો ની અવર જવર રસ્તા પર દેખાતી ન'તી. એવામાં