શિક્ષણ એ રસની જનની છે...

  • 2.6k
  • 2
  • 860

આજકાલ સમાજમાં જોવા મળે છે કે નાનું દોઢેક વર્ષ નું બાળક હજુ માંડ મમ્મી કે પપ્પા બોલતું થયું હોય, તેને પણ મા-બાપ એવું બોલતા શીખવાડે છે કે, તારે મોટું થઈને શું બનવાનું છે? તો બાળક કહે, મારે ડૉક્ટર કે એન્જિનિયર થવાનું છે. બોલો, વિચારવા જેવી બાબત છે. તે દોઢેક વર્ષના બાળકને એ પણ ખબર ન હોય કે ડોક્ટર કે એન્જિનિયર શેને કહેવાય અને એ બાળક કહે કે, મારે મોટું થઈને ડોક્ટર બનવાનું છે.Even એ બાળકને તો એ પણ ખબર ન હોય કે ડોક્ટર બનવા માટે 11th 12th science માં