અભિસારિકા- part-3 

(27)
  • 3.5k
  • 2
  • 1k

પ્રોફેસર ને પ્રોજેક્ટ સબમીટ કર્યા પછી બહાર આવતાની સાથે જ. સારિકાએ અભિને પોતાના મનની વાત કહી દીધી. સારિકા નો જવાબ સાંભળીને તરત જ અભિ પોતાની જિંદગીની  સૌથી મોટી ખુશી પોતાની બેસ્ટ ફ્રેન્ડ કોયલ સાથે શેર કરવા જાય છે. આ બધું સાંભળીને પહેલા તો કોયલ સમસમી જાય છે. પછી ઠંડા દિમાગથી કામ લે છે તેને એમ કહે  છે કે  બહુજ ખુશ છું અભિ તારા માટે. અને મનમાં વિચારવાનું શરૂ કરી દે છે કે કેવી રીતે અભિ અને સારિકાને દૂર કરવા.કોયલ સારિકાની સાથે ફ્રેન્ડશીપ નું નાટક કરે છે. થોડા સમય પછી અભિ નો બર્થ ડે આવવાનું હોય છે. એ દિવસે  એ surprise