એક સફર-18(પારકી દીકરીના થાપા)

(48)
  • 2.8k
  • 3
  • 745

એક સફર-18(પારકી દીકરીના થાપા)આજની સફરમાં એક નાના ગામની દીકરી છે. ભલે ગામ નાનું પરંતુ શિક્ષણ બાબતે બહુ જ આગળ હતું.*** હજી તો હું સવારે નહાઈ ને બહાર આવી ત્યાં જ મારા નામની એક કુરિયર આવ્યું. મે કુરિયરના રૂપિયા ચૂકવી કુરિયર હાથમાં લઈને ઘરમાં અંદર આવી. કુરિયર મારી સખી વેદનાનું હતું. હા, તેનું નામ વેદના હતું પરંતુ જ્યાં જાય ત્યાં સુખની નદીયા વહી જાય. મે પોતાના વાળ આંખમાં ખૂંચે નહીં એટલે ટુવાલ વાળ પર વીંટી દીધો. અને બે વર્ષ પછી મારી સખી ની આવેલૂ કુરિયર ખોલ્યું.  અંદર એક ચિઠ્ઠી હતી તેમાં વેદનાએ લખ્યું હતું કે... પ્રિય સખી, મારા લગ્ન નક્કી કરવામાં