અઘોર આત્મા (ભાગ-૩) ચાંડાલ ચોકડી

(197)
  • 6k
  • 13
  • 2.8k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૩ ચાંડાલ ચોકડી) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૨ માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિએ જણાવ્યું કે જેની સાથે મેં થોડી ક્ષણો પહેલાં જ સંભોગ-સાધના કરી હતી એ નાગવંશનો યુવાન નાગેશ હતો. નાગલોકના અધિપતિ ચંદ્રમણિને એની દીકરી સાથેના એના પ્રેમસંબંધની જાણ થતાં, અદાવતમાં એનું કરુણ મોત નીપજ્યું હતું. અંગારક્ષતિએ કબ્રસ્તાનની હવામાં જંગલી પશુનું ગરમ રક્ત ઉડાડીને મને તિમિરનો ચહેરો બતાવ્યો અને મને એક નાગકન્યામાં પરિવર્તિત કરી દીધી. પછી એણે શરત મૂકી કે મારે મારી કાયાના કામણથી નાગમણિ મેળવવાનો જેનાથી તિમિરને મૃતાત્માલોકમાંથી પાછો પામવાની અઘોર સાધના પાર પાડી