મૃગજળ - પ્રકરણ - 14

(174)
  • 4.6k
  • 18
  • 2k

વહેલી સવારે વૈભવી રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એનો ફોન રણકી ઉઠ્યો. કરણ હજુ સોફા પર બેસી સવારની ચાની ચૂસકી લેતો હતો. ચાનો કપ બાજુમાં મૂકી કરણે એનો ફોન લીધો. એ જાણતો હતો જરૂર કોઈ મહત્વનું કામ હશે એટલે જ કોઈએ એટલી વહેલી સવારે ફોન કર્યો હશે. એણે સ્ક્રીનમાં જોયું નંબર અજાણ્યો હતો, સેવ ન હતો. "હેલો, કોણ?" "ઇન્સ્પેકટર અમરનો હેલ્પર વિશાલ બોલું છું. તમારે સ્ટેશન પર હાજર થવું પડશે." સામેથી અવાજ આવ્યો. "કેમ શુ થયું? વૈભવીએ બયાન આપી તો દીધું, હવે શું છે?" કરણ છંછેડાઈ ગયો. કરણને પોલીસ જરાય ન