રાધાપ્રેમી રુક્મણી ભાગ - 4

(70)
  • 4.7k
  • 5
  • 1.9k

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ):- કોણ લૂંછશે કાના નાં આંસુ? કોણ લાવશે રુક્મણી નેં ભાન માં? હવે આગળઃ દ્વારકાધીશ કાના એ રુક્મણી ની જીદ સામે પોતાનું હૈયું ખોલી દીધું. એક સ્ત્રી હઠ સામે દ્વારકાધીશ ભગવાન હોવા છતાં પણ નમી જવું પડ્યું. પણ, એમ કંઈ એ નમેં એવા થોડાં હતાં, આ બધી એમની લીલાં નો એક ભાગ જ તો હતો. પણ, રાધા માટે નાં એમનાં એક એક આંસુ માં એમનાં અનેં રાધા નાં એક એક બલિદાનો ની મીઠી અનેં એ પણ ખરા અર્થની ભીનાશ હતી. એતો ઈશ્વર છે, સર્વેશ્વર છે, એમનાં આંસુ એમણેં જ લૂછવા પડે છે. ભલે ને આપણાં એક એક આંસુ