આર્યરિધ્ધી - ૯

(75)
  • 3.6k
  • 2
  • 1.7k

રિધ્ધી ના કાકા નિમેશભાઈ બધા ને આર્યવર્ધન અને રિધ્ધિ ના પિતા વિશે જણાવતા આગળ કહે છે  કે વર્ધમાને વિપુલ, મૈત્રી અને આર્યા ને થોડા ફોટોગ્રાફ બતાવ્યા. એ ફોટોગ્રાફ જોઈ ને વિપુલ , મૈત્રી અને આર્યા સ્તબ્ધ થઇ ગયા. તેમના પગ નીચે થી જમીન ખસી ગઈ તેવું લાગ્યું.એ ફોટા વર્ધમાન ના હતા. તે ફોટા માં વર્ધમાન એક ઓફીસ માં ટેબલ પર બેઠો હતો. તેની ખુરશી પાછળ FBI નો લોગો હતો. અને ટેબલ પર વર્ધમાન ના નામ ની નેમ પ્લેટ હતી.બીજો ફોટાગ્રાફ માં વર્ધમાન FBI ના બીજા ઓફિસરો સાથે હતો. આ બધા ફોટોગ્રાફ જોઈ ને આર્યા,  મૈત્રી અને વિપુલ ખબર પડી ગઈ કે