આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે.. હું આશા રાખું કે જેના કારણે છે એના સુધી પહોંચી જશે... ૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે... માતા પિતા ની એક ની એક જ દીકરી આરોહી.. એટલે લાડકી તો હોય જ ને.. નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને બધાને વહાલી લાગતી. મમ્મી પપ્પા માટે તે નાનકડી ને નાજુક સી જાન. ધીરે ધીરે સમય વહેતો જાય છે.. આ લાડકી હવે યુવાવસ્થા મા આવી ગઈ છે.. મીડીયમ height સાથે નાજુક એવી પણ આકષિર્ત તો હતી જ. ૧૨ science સારા ટકા સાથે પાસ કર્યુ. માતા પિતા ની