કવિની કલ્પના-૬

(11)
  • 2.8k
  • 3
  • 1.2k

કવિની કલ્પના-૬ 'ઝાકમઝોળ ઝગારા મારતી આ જિંદગી,વીજળીના ઝબકાર સમું જીવન,મોંસૂંઝણાં સમી આસ,જિંદગીમાં ઉજાસ,જીવવાની જિંદાદિલી,અસ્ત થતા સૂરજ સમી નિરાશ,સપનાની પરી મીઠી નિંદરમાં ગરી,કળિયુગનું કામણ, તકનિકોનું તોરણ,ધબકતું હ્દય ને દીવા પેઠે હાલત જીવમાંઆ,સંબંધોની સૂરીલી સોય ને 'વિશ્વાસ'નો વજનદાર દોર,ક્યાં જડે? ક્યાં જડે? ક્યાં જડે?' ************************************************** મને રોજ આવે છે ને એ 'સપના',આવીની મને જગાડે છે ને એ 'સપના',જગ્યા પછી સૂવા નથી દેતા ને એ 'સપના',સૂવા જાઉં ત્યારે ફરી ને ફરી આવે છે ને એ 'સપના',જેને જોવામાં હું રોજ ખોવાઈ જાઉં છું ને એ 'સપના',મને રોજ આવે છે ને એ 'સપના'મારા કાલ્પનિક વિચારોમાં બિરાજમાન થાય ને એ 'સપના',કાપનાશક્તિની એ દરેક દીવાર તોડી દે