સફળ થવા ની દવા ભાગ - 1

(33)
  • 5.3k
  • 9
  • 2.4k

સફળતા થવાની દવા.....સફળતા નો અર્થ મને કોઈ સમજાવશે.....કે સફળતા એટલે શું તે ? પણ સફળ થવા માટે દોડે બધાં.સફળતા તો કોઈક નું સુંદર સપનું બની જાય છે. જો હૈ સૌ હૈ મેરા હૈ સૌ જાવે નહીં જાવૈ હૈ સૌ મેરા નહીં જે પરિસ્થિતિ છે તેનો ખુશી થી સ્વીકાર કરો તો સફળતા મિત્ર બની જાય.દુઃખ નો પણ તમે હસતાં હસતાં સ્વીકાર કરો તો સુખ તમારો હાથ પકડી લે.....ભગવાન હું તુ મને જે રસ્તે લઈ જાય તે રસ્તે હું ચાલે તને ફરી યાદ નહીં કરું કે તે કેમ આવું કર્યું.ત્યારે તનાવ મુક્ત જીવન ની શરૂઆત થાય.સફળતા અને નિષ્ફળતા એક સિક્કા ની બે બાજુ