ટપકતું પાણી અને તૂટેલ છત

  • 3.6k
  • 2
  • 791

ટપકતું પાણી અને તૂટેલી છત. 14 વર્ષ નો સાવન દોડતો તેના ઘર નો અડધો ખુલ્લો દરવાજો ખોલતા અંદર રૂમ માં પ્રવેશ્યો. એક હોલ અને ત્યાં જ એક કોર્નર માં કિચન અને અંદર એક નાની ઓરડી જેવો રૂમ. હોલ માં એક લાખડા ની ખુરશી અને તેની પર પડેલ રજાઈ . ઓરડી માં એક નાનો ખાટલો અને તેની પર પથરાયેલ થીગડા વાળી ચાદર અને એ ચાદર થી દુર સુધી મેચ ન થતું ઓશિકા નું કવર. રસોડા માં એક ગેસ સિલિન્ડર અને તેની પાસે પડેલ એક નવો સ્ટવ. જેના પર તાવડી અને તાવડી પર બાજરા નો રોટલો અને તેને બનાવતી સંધ્યા બેન એક પથ્થર પર