મૃગજળ - પ્રકરણ - 11

(126.6k)
  • 5.9k
  • 7
  • 2.6k

કરણે ઘર આગળ બાઈક રોકયું. ઉતરીને બેગ લીધું ત્યારે ઘરમાંથી નિતા, રાજેશ અને નિયતિ બહાર નીકળ્યા. કરણને જોઈને એ બધા એની નજીક આવ્યા. "હાય, કરણ ભાઈ." નિતાએ જ શરૂઆત કરી, "હું નિતા, વૈભવી જોડે જોબ કરું છું." "હા હા, વૈભવીએ મને કહ્યું હતું તમારા બધ