અમે બેંક વાળા -1

(29)
  • 5.8k
  • 3
  • 3.4k

1 .. ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને બીજી બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ 38 વર્ષ 11 મહિના અમુક દિવસ. પગાર કોઈને પુછાય નહીં કે કહેવાય નહીં પણ 175 બેઝિક પર 450 જેવો પહેલો અને 6 આંકડામાં છેલ્લો. અનેક સારી,નરસી લાગણીઓ ઉમટી આવે છે બેંક પર લખતાં. કુલીનચંદ્ર યાજ્ઞિકની વહીવટની વાતો અને ડો. શરદ ઠાકરની સુવિખ્યાત કોલમ ડોકટરની ડાયરી તો આપ સહુએ વાંચી હશે. એ જ રીતે