વિરહ...

(22)
  • 3.3k
  • 1
  • 1.1k

વિરહસ્થળ: વૃંદાવનની એક સાંજએ દુર જતા દુષ્ટ રથ પર બેસેલા એ શ્યામ યુવાનના શિરે અટકેલા મોરપીંછ પર આજે બધાની રડતી આંખોની ઝાંખી દ્રષ્ટિ પણ પહોંચતી હતી. ક્ષણિક સમયમા તો એ પણ પેલા હરામી અશ્વની ગતીની તીવ્રતાને લીધે અદ્રશ્ય થઈ ગયુ! અને પેલી પંદરેક સ્ત્રીઓ લથડી પડી. સુબાલા, મધુમંગલ, શ્રીધવ અને ચારુ એક વૃક્ષનું થડને ટેકો આપીને એકનજરે ઉભા જ રહી ગયા. તેઓની આંખોએ જાણે વિરહની ભાળ થઇ જતા , અશ્રુઓનાં તળાવનો બંધ ઊંચો ચણી લીધો, જે છલે-છલ ભર્યો હોવાં છતા પુરુષ હ્ર્દયઆ બંધનાં દરવાજા ખોલવાની રજા આપતાં ન હતા. પરંતું આ તરફ તો અશ્રુઓનું ઘોડાપૂર આવેલુ હતુ, પંદર જેટલી ગોપીઓના