સંગતી 'સાચુ સુખ તારો સાથ' - 3 - છેલ્લો ભાગ

(13)
  • 2.7k
  • 2
  • 847

વીતી ગયેલી ક્ષણો :-ડિંપલ ના લગ્ન માં મયુર નું શીતલ મળવું ,બેય ની દોસ્તી બંધાવી,અવાર-નવાર બાના બનાવી શીતલ નું મયુર ને મળવું,બંને નું પ્રેમ માં પડવું પણ આ બધી વાત બીજા બધા થી છુપાયેલી હતી હવે આગળ;-આજ શીતલ ના કપાળ પર ચિંતા ની રેખા ઊંડી ઉતરી આવી છે.લગ-ભગ સાત દિવસ થયા હસે અમદાવાદ થી પાછા આયે.પણ પાછા આવ્યા પછી તો નથી મયુર નો કોય ફોન આયો કે નથી મયુર સાથે કોય જાત ની વાત થય.મયુર નો આવો વ્યવહાર જોય શીતલ મનોમન મુંજાવા લાગી હતી''કા'તક એને મારી કોય વાત નું ખોટું તો નય લાગ્યું હોય ને?,ના,પણ મે તો એવી કોય વાત