પ્રતિશોધ - ભાગ - 13

(65)
  • 3.4k
  • 3
  • 1.8k

         " રઘુભાઈ છોટુ એ સલીમ નું કામ તમામ કરી નાખ્યું." ઉસ્તાદે રઘુભાઈ ને કહ્યું         " સરસ ઉસ્તાદ હવે આપણું કામ બન્યું જ સમજો." ઉસ્તાદ ની વાત સાંભળી રધુ બોલ્યો.          " રઘુભાઈ તમારા બોમ્બ તૈયાર છે." જેકોબે ઉપર આવતા રઘુભાઈ ને કહ્યું         " વેલડન જેકોબ અને બીજા 3 નું શું થયું?" રધુ એ ખુશ થતા જેકોબ ને કહ્યું.         " ૬ કલાકમાં વાયરસની એ મિસાઇલસ તૈયાર થઈ જશે." રઘુ ને જવાબ આપતા જેકોબ એ કહ્યું         " ઉસ્તાદ માણસો તૈયાર કરો બોમ્બ ફીટ કરવા