સંગતી 'સાચુ સુખ તારો સાથ' - 2

(12)
  • 3.7k
  • 2
  • 1.3k

વિતી ગયેલી ક્ષણો:-ધનિક ઘરનો દીકરો મયુર બધુ હોવા છતાં એકલવાયું જીવન જીવતો.એની પાસે આમ તો બધુજ હતું પણ હમેશા એને એક ખાલીપણ સતાવતું.એને એક એવા વ્યક્તિની જરૂર હતી જેની સાથે એ પોતાની બધી વાત કરી શકે, જેની જોડે હસી શકે,રોય શકે પણ એની પાસે એવું કોય હતું જ નય!એવામાં એની મુલાકાત ''શીતલ'' સાથે થાય છે.શીતલ એક ખુશ્મીજાજ છોકરી છે જેને બધાજ હાલાત માં ખુશ રે'તા આવડે છે.બન્ને ની ઓળખાણ મયુર ના કાકા ની છોકરી ''ડિંપલ''ના લગ્ન માં થાય છે.હવે આગળ :-રાત થય ને બધા માંડ-માંડ નવરા પડ્યા.આદમી લોકો બધા બાર જ્યાં જગ્યા મળે ત્યાં ખુરશી નાખી-નાખી ત્યાં બેસી ગ્યા ગપ્પાં