બ્લાઇન્ડ ગેમ - ભાગ-૧

(126)
  • 5.6k
  • 15
  • 3.3k

‘એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ... મિ. અરમાન દીક્ષિત! એમની નવલિકા ‘રાખનું પડીકું’ આ વર્ષની શ્રેષ્ઠ કૃતિ સાબિત થઈ છે! હોલમાં હાજર દરેક હાથ મને-કમને તાળીઓનો ગડગડાટ કરી ઊઠ્યા. અમુક પ્રસ્થાપિત લેખકોએ નિર્ણાયકોને વખાણ્યા, તો કેટલાંકે વખોડ્યા. અમુકે તો જાત-જાતની વાર્તાયે બે ઘડીમાં ઘડી નાખી.