સીમંત (ધ બેબીશોવેર) 3

(46)
  • 6k
  • 2
  • 2k

       અવની આજે ખુબજ ખુશ હતી, અને હોય જ ને! આ પહેલો એવો પ્રસંગ હતો કે અવની વાજતે ગાજતે સાસરી માંથી પિયર આવી હતી. તે પોતાના પેટ પર હાથ ફેરવતા ફેરવતા સ્વગત બોલવા લાગી બસ હવે બેજ મહિના પછી તું આકાશ અને અવની ની વચ્ચે હોઈશ. અવનીએ ફેસબુક અને ઇંસ્ટાગ્રામ અને વોહટ્સએપ સ્ટેટ્સ પર અપલોડ કરવા માટે આજની ફોટોગ્રાફી ની સોફ્ટ કોપી મોબાઈલ માં લઈલિધી હતી. અવની એ સ્ટેટ્સ અપલોડ કર્યા " માય ગ્રાન્ડ બેબી શોએર ફંકશન" " વેઇટિંગ ફોર ક્યુટ હી ઓર શી" વિથ આકાશ. આમ આકાશ ને પણ ટેગ કર્યો જોત જોતામાં બેસ્ટ વિશિશ અને અભિનંદન