ગઝલ સંગ્રહ

(19)
  • 26.7k
  • 8
  • 6.9k

જો મને સમજો તોમને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબરજો સમજો તો સારો સલાહકાર છું,નહિ તો પોતપોતાને મનગમતું એક ગીત જ છું.કોઈ કહે તો ઉભો રહી જાઉ છું, કોઈ કહે તો ચાલવા માંડુ, આ જ મારી સેવા છેજો સમજો તો સેવાભાવી માણસ છું,નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છુંજ્યાં સુધી ઉભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે,બીક મારી આટલી છે ગામમાંજો સમજો તો જીગરનો શહેનશાહ છું,નહિ તો ખેતરમાં ઉભો એક ચાડીયો છુંઆખો દહાડો સતત ફર્યા કરું