ભાગ્યની ભીતર - ૫

(18)
  • 2k
  • 2
  • 1.7k

આગળ આપણે જોયું...મીરાં પોતાના અતિતની સફરે નીકળે છે અને ૧૦માં ધોરણની પરીક્ષામાં વાસના રહીત પ્રેમ સહજ ભાવે મીરાંની દ્રષ્ટિ માધવમાં સ્થિર થાય છે ત્યારબાદ તે મળતાં નથી પછી તો મીરાંની ધોરણ ૧૨ ની પરીક્ષા પણ પૂર્ણ થાય છે અને આગળ ભણવા ન મળતાં મીરાં એક વર્ષ જેટલો સમય તો ઘરેજ બેસી રહે છે આમ છતાં માધવ મીરાંના હૃદયમાં ધબકતો રહે છે ત્યાર બાદ જ્યારે આગળ ભણવાની વાત આવે છે ત્યારે જૂના દ્રશ્યો તેની સામે આવે છે