" કરન એવું બન્યું હોય કે ખુશી ગાર્ડનમાં ના જઈ બીજે ક્યાં ગઈ હોય તો?" ઇસ્પેક્ટર મેવાડા એ મને કહ્યું " પણ સર એ કઈ રીતે બની શકે. તમારાથી કંઈક ભૂલ થાય છે." મેં મેવાડા ને કહ્યું " એ ગાર્ડન માં ગઈ હોય તો કોઈએ એને જોઈ ના હોય એવું બને જ નહીં, એટલે કહું છું કરન કે તે ગાર્ડનમાં નથી ગઈ." " તમે ગમે તે કહો પણ ખુશી ગાર્ડનમાં ગઈ હતી, આપણે ફરીથી તપાસ કરીએ કંઈક તો સુરાગ મળશે જ તમે તમારી